19 Feb 2018

Gopalkrushna Gokhle - ગોપાલકૃષ્ણ ગોખલે પૂણ્યતિથી -


આજે ૧૯ ફેબ્રુઆરી ગોપાલકૃષ્ણ ગોખલે પૂણ્યતિથી
મહારાષ્ટ્રનું રત્ન ગોપાલકૃષ્ણનો જન્મ ઇ.સ.1866 માં મહારાષ્ટ્રના ચીખલી ગામમાં થયો હતો.ગોપાલ કૃષ્ણ ગોખલે ખૂબ જ ગરીબ છતાં અત્યંત તેજસ્વી બાળક હતા. પુસ્તકો મિત્રો પાસેથી માગી લાવીને રાત-દિવસ અભ્યાસ કરતા.તેમણે બ્રિટિશો વિરુદ્ધ લડત આપવા માટે હિન્દુ-મુસ્લિમોને એક થવા માટે લખનૌ કરાર કર્યા.એમના જીવનનું શ્રેષ્ઠ પ્રદાન તો તેમણે સ્થાપેલી ભારત સેવક સમાજ નામની સંસ્થા છે કે  જેના  નેજા હેઠળ તૈયાર થયેલ અનેક ઉત્સાહી  યુવકોએ સ્વતંત્રતાની લડતમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. 19/2/1915ની રાત્રે તેમનો જીવનદીપ બુઝાઇ ગયો.
Share This
Previous Post
Next Post