શું આપના બાળકો ધો.૧ થી ૧૦ માં અભ્યાસ કરે છે? આપના બાળકોને ગણિત /વિજ્ઞાન /સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી આ વિષયો અઘરા લાગે છે તો હવે ઘર બેઠા સરળતાથી યાદ રહે તે માટે આ રહ્યો ઉકેલ આપની સામે ..એનીમેશન વિડીયો સોફ્ટવેર બિલકુલ મફત.-ઘર બેઠા મલ્ટીમીડીયા દ્વારા શીખો.આ સોફ્ટવેર કેવી રીતે મેળવશો અને તેનો ઉપયોગ કેવી રીતે કરશો ? એ માટે જુઓ આ વિડીયો.