ગુજરાત વિદ્યાપીઠ ખાતે ૧૬ જીલ્લાના ૪૦૦ જેટલા SMC સભ્યોની એક બેઠકનું આયોજન થયું હતું,જેમાં SMC ના પ્રશ્નો અને શિક્ષણમાં ગુણવત્તા સુધારવા શિક્ષક અને વાલીની ભૂમિકા પર ચર્ચા થઇ,જેમાં જી.સી.ઈ.આર,ટી.ના નાયબ નિયામકશ્રી વી.આર.ગોસાઈ સાહેબે ખૂબ સરસ અને પ્રેરક ઉદબોધન આપ્યું જે અહી વીડિયો સ્વરૂપે મૂકી રહ્યો છું.