જીલ્લા કક્ષાના ઇનોવેશન ફેર ૨૦૧૮ માં સામાજિક વિજ્ઞાન પ્રદર્શનમાં વિસાવાડા પ્રા.શાળાના શિક્ષિકાબેન શ્રી કીર્તિબેન લોઢારી દ્વારા એક ઇનોવેશન રજૂ થયું.- લોકજીવનમાં વિવિધતા ....
સમગ્ર રાજ્યમાં જેમને જેમણે એક નવો વિચાર આપ્યો,આપ પણ જરૂર જુઓ - સામાજિક વિજ્ઞાનમાં આવું પણ કરી શકાય