11 Feb 2018

ફળો ગુજરાતીમાં | Fruits Name in Gujarati | English | Kids Video

વીડિયોની દૂનિયામાં ધમાકેદાર એન્ટ્રી – આયુષ ગોંડલિયા- 
નાના બાળકોને આ વીડિયો બહુ ગમશે એની ખાતરી સાથે જરૂર જુઓ.તમે પણ કહેશો કે, “ વાહ “ ..આપના પરિવારના કે શાળાના નાના બાળકોને ફળોના પરિચય સાથે આ વીડિયો જરૂરથી બતાવશો.વધુ વીડિયો માટે  જોતા રહેશો.ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેશો જેથી આપને દરેક વીડિયો મળી રહે.


Share This
Previous Post
Next Post