શાળાના વિદ્યાર્થીઓને વીડિયો દ્વારા સાળંગપુરનો પરિચય આપી શકાય.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર અને પરિસર વીડિયો.જેમાં મંદિર પરિસર,મંદિરની સુવિધાઓ,નિવાસ વ્યવસ્થા અને ચાર્જની માહિતી,આરતી અને દર્શનનો સમય તેમજ ભૂત,પ્રેત,વળગાડ નિકાલ માટેના પૂજા પાઠના સમય અને તે માટેના નિયમો વગેરેની માહિતી મેળવી શકશો.