આજે જ્યારે સરકારી ભરતી માટે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે તેમાં જનરલ નોલેજના ઘણા પ્રશ્નો પૂછાય છે તો એમાં આ ફાઈલ ઉપયોગી બનશે. TET | TAT | HTAT | Talati | HMAT | GPSC | PSI | Etc..
- Download PDF : World's History in Gujarati
- આ ફાઈલમાં સમાવેશ મુદ્દાઓ
- વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓ
- અમેરિકાનો સ્વાતંત્ર્ય સંગ્રામ
- ફ્રાન્સની ક્રાંતિ
- રશિયન ક્રાંતિ
- પ્રથમ વિશ્વયુદ્ધ
- દ્વિતીય વિશ્વયુદ્ધ
- વિશ્વના મહત્વના યુદ્ધો
- વિશ્વ ઇતિહાસની મહત્વની ઘટનાઓ - ઈસ્વીસન મુજબ