30 Jan 2018

ચિત્રોને જીવંત જુઓ 3D : Live Picture on paper

એક નવીનતમ પ્રવૃત્તિ –
તમે ક્યારેય નહી જોઈ હોય એવી અદભુત આ પ્રવૃત્તિ છે.તમારા બાળકોને પણ ઘરે અવશ્ય બતાવો.ચિત્રો નિર્જીવ છે.પરંતુ આજે ટેકનોલોજીની મદદથી ચિત્રોને જીવંત બનાવી શકો છો.બાળકોને બહુ જ ગમશે.તમે પણ કરી જુઓ.દા.ત.પક્ષીનું ચિત્ર હોય તો જીવંત પક્ષીની જેમ કાગળ પર ચાલતું હોય એમ દેખાશે. જે બાળકો માટે આનંદદાયી બની રહેશે,એકવાર અવશ્ય જુઓ પ્રેક્ટીકલ આ વીડિયોમાં - 
આવી રીતે તમે પણ કરી શકો છો.કેવી રીતે કરી શકાય ? એમના વિશે આવતીકાલે વીડિયો મુકાશે. 


Share This
Previous Post
Next Post