Uncategoriesજ્ઞાનકુંજ : E Content in Mobile -ધો.5 થી 8 નું ઈ-કન્ટેન્ટ મોબાઈલ પર જુઓ
5 Dec 2017
જ્ઞાનકુંજ : E Content in Mobile -ધો.5 થી 8 નું ઈ-કન્ટેન્ટ મોબાઈલ પર જુઓ
જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં ધોરણ 5 થી 8 નું ઈ કન્ટેન્ટ સોફ્ટવેર મળેલ છે એ આપ આપના મોબાઈલ પર પણ
જોઈ શકશો.તો કેવી રીતે જોશો ? તેની ગુજરાતીમાં પ્રેકટીકલ સ્ટેપ બાય સ્ટેપ માહિતી સાથે જુઓ આ વિડીયો