આપના કમ્પ્યૂટર,લેપટોપ કે મોબાઈલ પર આસાનીથી કોઈ પણ PDF ફાઈલને ઓનલાઇન કન્વર્ટ કરી શકો છો.અને એ પણ કોઈ વધારાના સોફ્ટવેર કે મોબાઈલ એપલીકેશન ડાઉનલોડ કર્યા વગર -જુઓ આ વિડીયો
આપ ઓનલાઈન -- PDF ફાઈલમાંથી image બનાવી શકો
- image/ફોટામાંથી તેની એક PDF ફાઈલ બનાવી શકો
- બે કે તેથી વધુ PDF ફાઈલને જોડી શકો
- PDF ફાઈલમાં ચાહો ત્યાંથી પેજ કટ કરી શકો
- દરેક પેજ અલગ અલગ ફાઈલ તરીકે કરી શકો
- PDF ફાઈલની સાઈઝ ઘટાડી શકો
- બેકગ્રાઉન્ડમાં વોટરમાર્ક લગાવી શકો
- પેજ નંબર આપી શકો