તમારા મોબાઈલમાં રહેલ કોઈ પણ વીડિયોની સાઈઝ ઘટાડો
-ક્વોલીટી એ જ રહેશે..આના માટે એક સરસ મજાની એપ્લીકેશન છે જેનો પરિચય આપને આ
વીડિયોમાં પ્રેક્ટીકલ આપેલ છે.સ્માર્ટફોનમાં કેમેરામાં વીડિયો શુટિંગ કરીએ છીએ
ત્યારે તેની સાઈઝ બહુ વધારે હોય છે જે મોબાઈલમાં વધુ જગ્યા રોકે છે તો હવે તેને આસાનીથી સાઈઝ
નાની કરી શકો છો.