Uncategoriesઈમેજમાંથી લખાણમાં રૂપાંતર કરો | Image to Word Convert Mobile Application Intro by V.R.Gosai
16 Dec 2017
ઈમેજમાંથી લખાણમાં રૂપાંતર કરો | Image to Word Convert Mobile Application Intro by V.R.Gosai
હવે તમે તમારા મોબાઈલમાંથી કોઈ ઈમેજ(ફોટા)
માંથી તેને લખાણમાં ફેરવી શકો છો.તે શું લખ્યું છે એ સાંભળી પણ શકો છો.એકદમ આસન
છે.જુઓ આ ગુજરાતીમાં માહિતી સાથે વીડિયો.- ગમે તો લાઈક આપશો અને શેર કરશો.