Uncategoriesચાહો તેટલા ભાગનો જ સ્ક્રીનશોટ લો | Screenshhot Easy - Video
15 Dec 2017
ચાહો તેટલા ભાગનો જ સ્ક્રીનશોટ લો | Screenshhot Easy - Video
ચાહો એટલા ભાગનો સ્ક્રીનશોટ લઇ શકો છો,કોઈ પણ વધારાના સોફ્ટવેર વગર-તો આ કેવી રીતે કરી શકાય એના વિશે જુઓ આ ગુજરાતીમાં માહિતી
સાથેનો સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટીકલ વીડિયો.