જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ધરાવતી શાળાઓમાં મોનીટરીંગ રીપોર્ટ માટે દરેક શાળાએ જ્ઞાનકુંજની
વેબસાઈટ પર લોગીન થઇ પાસવર્ડ બદલવાનો રહેશે અને ત્યારબાદ ધોરણ 7 અને 8 એમ બંને વર્ગો
માટે એક એક નોડલ શિક્ષકની ઓનલાઇન એન્ટ્રી કરવાની છે.આ ઓનલાઇન એન્ટ્રી કેવી રીતે
કરશો ? પાસવર્ડ કેવી રીતે બદલશો ? તેની ગુજરાતીમાં પ્રેકટીકલ સ્ટેપ બાય સ્ટેપ માહિતી સાથે જુઓ આ વિડીયો