આપના કમ્પ્યૂટર કે લેપટોપમાંથી કોઈ પણ PDF ફાઈલને કટ કેવી રીતે કરશો ? કોઈ પણ PDF ફાઈલને આપ ચાહો ત્યાંથી કટ કરી શકો અને વચ્ચેના ચાહો તે પેજ દૂર કરી શકો.આ માટેનો ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ કઈ સાઈટ પરથી કરશો ? તેનો ઉપયોગ કેવી રીતે કરશો ? વગેરે વિશે ગુજરાતીમાં માહિતી સાથે જુઓ આ પ્રેક્ટીકલ વીડિયો