12 Nov 2017

How to Start Narrator in Windows 10 : Video

કમ્પ્યૂટર કહેશે કે ફાઈલ કે ફોલ્ડરનું નામ શું છે ?તમે કીબોર્ડ પર કઈ કી પ્રેસ કરી છે.?
કમ્પ્યૂટર /લેપટોપ પર તમે કોઈ પણ ફાઈલ કે ફોલ્ડર પર ક્લિક કરશો એટલે તેનું નામ સંભળાશે.વર્ડમાં આપ ટાઈપ કરતી વખતે અથવા કીબોર્ડની કોઈ પણ કી પ્રેસ કરતાની સાથે જ સ્પીચમાં તે કીનું નામ સાંભળી શકશો કે તમે કઈ કી પ્રેસ કરી છે.
Share This
Previous Post
Next Post