25 Oct 2017

Windows 10 માં ટાસ્કબાર ડિસ્પ્લે સેટિંગ કેવી રીતે કરશો ?- Video

જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ધરાવતી શાળાઓ માટે ખાસ ઉપયોગી : કારણ કે જ્ઞાનકુંજમાં Windows 10 ઇન્સ્ટોલ હશે. 
ઘણી વાર એવું બને છે કે ભૂલથી ટાસ્કબાર સાઈડમાં કે ઉપર જતું રહે છે તો એવા સમયે મૂળ જગ્યાએ /નીચે કેવી રીતે સેટ કરશો ? અથવા તો ટાસ્કબાર જે નીચે દેખાય છે તેને આપ ચાહો તે જગ્યાએ (ઉપર ,ડાબી બાજુ,જમણી બાજુ) સેટ કેવી રીતે કરશો ? જુઓ આ સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટીકલ ગુજરાતીમાં માહિતી સાથે વિડીયો

Share This
Previous Post
Next Post