IIM અમદાવાદ અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ઇનોવેશન પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે.આપે વર્ગમાં કે શાળામાં કોઈ નવતર પ્રયોગ /પ્રવૃત્તિ કરેલ હોય અને એમનું સારું
પરિણામ મળેલું હોય તો આપ ઇનોવેશનની વેબસાઈટ પર ઓનલાઇન સબમિટ કરી શકો છો.આપનું
ઇનોવેશન ઓનલાઇન સબમિટ કેવી રીતે કરશો?એમના માટે જુઓ આ વિડીયો