ફોલ્ડરનો કલર મનપસંદ રાખી શકો અને આઇકન સેટ કરી શકો.કમ્પ્યૂટર/લેપટોપ પર
સામાન્ય રીતે ફોલ્ડર આછા પીળા રંગનું હોય છે જેને આપ ચાહો એ રંગનું સેટ કરી શકો
છો. ફોલ્ડર પર મનપસંદ આઇકન સેટ કરી શકો છો. તો આ કેવી રીતે કરી શકાય એના વિશે જુઓ
આ ગુજરાતીમાં માહિતી સાથેનો સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટીકલ વિડીયો