8 Oct 2017

Online મને મળેલા અભિપ્રાય

વિનોદભાઈ બારીયા, 
હું આપ ના દ્વારા રજુ થતા તમામ વિડીઓ યુ ટુબ ના માધ્યમ થી જોવું છું જેના દ્વારા ઘણું નવું શીખવા મળે છે અને હું મારા મિત્રો ને શેર પણ કરું છું ,આપને રાષ્ટ્રપતિ નાં હસ્તે નેશનલ કક્ષાએ એવોર્ડ મળ્યો તે બદલ અભિનંદન ...
પ્રજાપતિ અલ્પેશભાઇ,ભવાનપુરા પ્રાથમિક શાળા, તા : ધોળકા, જીલ્લો અમદાવાદ
આજના આ વિજ્ઞાન અને ટેક્નોલૉજી તેમજ ડિજિટલ યુગ માં આપના બ્લોગ દ્વ્રારા હું શૈક્ષણિક અને બાહ્ય જ્ઞાન નો મારા વર્ગખંડ માં પણ ખુબ જ સુંદર ઉપયોગ કરી રહ્યો છું આપનું ઉપયોગી સાહિત્ય પણ મળતું રહે છે અને આપના સુદર વિડીયો દ્વ્રારા મને ઉપયોગી જાણકારી .પ્રાપ્ત થઈ છે જેનો મને આનંદ છે આપનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે આપ સતત અમને માર્ગદર્શન આપતા રહો એવી નમ્ર વિનંતી.
મિત્રો, આપ પણ આપનો અભિપ્રાય આપવા માગતા હોય તો આપી શકો છો. આપ જે ક્ષેત્રમાં હોય તે અવશ્ય લખશો.દા.ત.શિક્ષક /ડોક્ટર /વિદ્યાર્થી...... (શિક્ષક હોય તો શાળાનું નામ ખાસ લખવું )



Share This
Previous Post
Next Post