રજિસ્ટર એડી /મનીઓર્ડર કે સ્પીડ પોસ્ટથી આપ કોઈ
પત્ર કે પાર્સલ મોકલો છો તો એ મળ્યું છે કે નહિ ? એનું સ્ટેટસ આસાનીથી માત્ર એક જ
મેસેજથી આપના ફોન પર મેળવી શકો છો.ચાહો તો ઓનલાઈન પોસ્ટ વિભાગની વેબસાઈટ પરથી પણ
જોઈ શકો છો. કેવી રીતે જોઈ શકાય ? એના માટે જુઓ આ વિડીયો
How ToTrack Speed Post Delivery Status