8 Oct 2017

Windows 10 માં ઓટો અપડેટ કેવી રીતે બંધ કરશો ? જુઓ આ વીડિયો

જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ધરાવતી શાળાઓ માટે ખાસ ઉપયોગી આ વીડિયો.
શું આપ Windows 10 ઉપયોગ કરો છો ? તો જરૂર જુઓ આ વિડીયો. તેમાં ડીફોલ્ટ સેટિંગ એ હોય છે કે જ્યારે પણ આપ ઈન્ટરનેટ પર કનેક્ટ થાઓ છો તો તમામ પ્રોગ્રામ અને સોફ્ટવેર ઓટોમેટીક અપડેટ થશે. દરરોજ અપડેટ થયા કરશે અને આ રીતે આપનું ઈન્ટરનેટ પણ સૌથી વધુ વપરાશે. તો આ ઓટોમેટીક અપડેટને બંધ કરી શકાય એ કેવી રીતે કરશો ? જુઓ આ સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટીકલ ગુજરાતીમાં માહિતી સાથે વિડીયો

Stop Auto Updates in Windows 10 

Share This
Previous Post
Next Post