Uncategoriesબોલશો એટલે ટાઈપ થશે.Voice Typing in Computer or Laptop - Gujarati Video
22 Oct 2017
બોલશો એટલે ટાઈપ થશે.Voice Typing in Computer or Laptop - Gujarati Video
બોલશો એટલે ટાઈપ થશે.હવે ટાઈપ કરવાની જરૂર નથી,કમ્પ્યૂટર
કે લેપટોપમાં હવે ગુજરાતી /હિન્દી કે English માં બોલશો એટલે ઓટોમેટીક ટાઈપ થશે.ચાહો
એટલું ટાઈપ કરી શકો.કેવી રીતે કરી શકાય એના માટે જુઓ આ વિડીયો