નમસ્કાર મિત્રો,
ટેકનોલોજીના આ યુગમાં કમ્પ્યૂટર અને ઇન્ટરનેટના ઉપયોગ અંગેનું જ્ઞાન હોવું જરૂરી છે ત્યારે આપ ઘર બેઠા શીખી શકો,આના માટે કોઈ તાલીમમાં જવાની જરૂર નથી.અને શીખવામાં અંગ્રેજી ભાષાનું ઓછું જ્ઞાન હોય તો પણ અંગ્રેજી આપને બાધારૂપ ન બને એ હેતુથી ગુજરાતીમાં પ્રેક્ટીકલ વિડીયો તૈયાર કરેલા છે.આશા છે આપને ગમશે.અન્ય મિત્રો અને સગા સ્નેહીઓમાં પણ શેર કરી અન્યને શીખવામાં મદદરૂપ બની શકો.
- ઇન્ટરનેટ શું છે? : પરિચય
- બ્રાઉઝર શું છે ? પરિચય અને વિકાસયાત્રા
- કમ્પ્યૂટર પરિચય અને ઇતિહાસ
- કમ્પ્યૂટર : ઇનપુટ્સ અને આઉટપુટ્સસાધનોનો સચિત્ર પરિચય
- કમ્પ્યૂટર/લેપટોપમાં ગુજરાતી ટાઈપ કેવી રીતે કરશો ?
- કમ્પ્યૂટર/લેપટોપમાં હિન્દી ટાઈપ કેવી રીતે કરશો ?
- રીસાઇકલ બિન પરિચય અને ઉપયોગ
- ગુગલ સર્ચ દ્વારા માહિતી મેળવવી -ભાગ.૧
- ગુગલ સર્ચ દ્વારા માહિતી મેળવવી -ભાગ.૨
- કુકી શું છે ?કુકી અને હિસ્ટ્રી પરિચય અને ડીલેટ કેવી રીતે કરશો ?
- વોઇસ સર્ચ દ્વારા ગુગલ પરથી માહિતીકેવી રીતે મેળવશો ?
- વિકિપીડિયાની માહિતી PDF ફાઇલમાં સેવ કેવી રીતે કરશો?
- કમ્પ્યૂટરના ફોલ્ડરના આઇકોનમાં મનપસંદચિત્ર કેવી રીતે સેટ કરશો ?
- કોઈ પણ ફોટાની સાઈઝને રિસાઇઝ (નાનીસાઈઝ) કેવી રીતે કરશો ?
- કમ્પ્યૂટરમાં રહેલ ડેટામાંથીસી.ડી./ડીવીડી કેવી રીતે બનાવશો ?
- કમ્પ્યૂટરમાં નવું ફોલ્ડરબનાવવું/રીનેમ/ડિલેટ
- કમ્પ્યૂટર સ્ક્રીન પર કોઈ પણ ફોલ્ડરહાઇડ કેવી રીતે કરશો ?
- તમારા પોતાના QR Code કેવી રીતે બનાવશો ?
- યુટ્યૂબ વીડિયો ડાઉનલોડ - મોઝીલા ફાયરફોક્સમાં
- યુટ્યૂબ વીડિયો ડાઉનલોડ -ગુગલ ક્રોમમાં
- યુટ્યૂબ વીડિયો ડાઉનલોડ -અન્ય બ્રાઉઝરતેમજ મોબાઇલમાં
- વચ્ચે આવતી એડસેન્સની જાહેરાત કેવીરીતે બંદ કરશો ? -Mobile
- વચ્ચે આવતી એડસેન્સની જાહેરાત કેવીરીતે બંદ કરશો ? Mozila
- વચ્ચે આવતી એડસેન્સની જાહેરાત કેવીરીતે બંદ કરશો ? Chrome
- ગુગલ ડ્રાઈવ પરિચય અને તેમાં ફાઈલઅપલોડ કેવી રીતે કરશો ?
- તમારા બ્લોગની મોબાઈલ એપલીકેશન કેવીરીતે બનાવશો ?
- MCQ પ્રશ્નોની મોબાઈલ એપલીકેશન કેવી રીતે બનાવશો ?
- ગુગલ ટ્રાન્સલેટ દ્વારા માહિતીનું અન્યભાષામાં ટ્રાન્સલેટ કેવી રીતે કરશો ?
- Dropbox પરિચય અને તેમાં નવું એકાઉન્ટ કેવીરીતે બનાવશો ?
- Dropbox માં ફાઈલ અપલોડ કેવી રીતે કરશો ?
- Dropbox માં મળતી 3 Gb સ્પેસને 16 Gb સુધી કેવી રીતે વધારશો ?
- E-Mail - ઈ-મેઈલ શું છે ?પરિચય
- E-Mail - નવું ઈ-મેઈલ એકાઉન્ટ કેવી રીતે બનાવશો ?
- E-Mail કોઈને ઈ-મેઈલ કેવી રીતે મોકલશો ?
- E-Mail ના પાસવર્ડની અગત્યતા અને સિક્યુરિટી
- E-Mail ના પાસવર્ડ કેવી રીતે બદલશો ?
- બિનજરુરી મળતા ઈમેઈલ કેવી રીતે બંદ કરશો ?
- ઇમેઇલમાં મળેલ ફાઇલ કે ડોક્યુમેન્ટ્સને ગુગલડ્રાઇવમાં સેવ કેવી રીતે કરશો?
- Pop Up Block ઓન / ઓફ કેવી રીતે કરશો ?
- કમ્પ્યૂટર/લેપટોપમાં સ્ક્રીનશોટ્ને ઇમેજ કેવી રીતે બનાવશો?
- વિકિપીડીયાની માહિતીને PDF ફાઇલમાં સેવ કેવી રીતે કરવી ? કોઈ પણ સોફટવેરનો ઉપયોગ કર્યા વગર