Uncategoriesલાઇટબિલ ઓનલાઈન ભરવા માટેની Mobile Application
17 Sept 2017
લાઇટબિલ ઓનલાઈન ભરવા માટેની Mobile Application
લાઇટબિલ ઓનલાઈન ભરવા માટે
ગુજરાત ઉર્જા નિગમ કંપની દ્વારા ઓફિસિયલ એપલીકેશન લોન્ચ કરવામાં આવી છે જેના દ્વારા
ગુજરાતનાં કોઈ પણ વિસ્તારમાથી (PGVCL /MGVCL/DGVCL/UGVCL) આપ સરળતાથી બિલ ઓનલાઈન ભરી શકો છો.આ માટે કોઈ ઈમેઈલ/લૉગિન/પાસવર્ડ
કે એકાઉન્ટ બનાવવાની જરૂર નથી.ATM કાર્ડની મદદથી એકદમ આસાનીથી
બિલ પે કરો. વિડીયો જુઓ અને હવેથી ઘર બેઠા આપનું લાઇટબિલ ભરો આપના જ મોબાઇલમાથી -આપના
ગૃપમાં કે મિત્રો/સગા સ્નેહીઓને પણ શેર કરો અને ઘેર બેઠા એમને પણ શીખવો