ફેસબુક પર
આપણી દરેક વિગત પબ્લીકમાં શેર ન થાય એ જરૂરી છે.જો આમ થાય તો ક્યારેક કોઈ સમસ્યા
ઊભી થઇ શકે છે.તમારા ફેસબુક ફ્રેન્ડનું લિસ્ટ તમે ચાહો તો અન્ય કોઈ ન જોઇ શકે એ
રીતે કરી શકો છો.તમારા મોબાઈલમાંથી આ સેટિંગ કેવી રીતે કરશો ? એ ખ્યાલ ન હોય તો એના
માટે જુઓ આ વિડીયો.