આપ જ્યારે પણ મોબાઈલ ડેટા ચાલુ કરો અથવા આપ
મોબાઈલમાં કોઈ ફોટો કે વિડીયો જોતા હોવ ત્યારે જો કોઈ આપને વોટ્સ એપમાં મેસેજ કરે
તો વચ્ચે સ્ક્રીન પર મેસેજ નોટીફીકેશન મળે છે,જે ડીસ્ટર્બ કરે છે.આપ ચાહો તો આ
નોટીફીકેશન બંદ પણ કરી શકો છો.જેથી આપને વોટ્સ એપમાં ગયા સિવાય વચ્ચે ક્યાય મેસેજ
જોવા નહિ મળે.