5 Aug 2017

આધારકાર્ડમાં એડ્રેસ સુધારો – ઘર બેઠા Online -૨ મિનીટમાં | Change Address in Aadhar Card online

આધારકાર્ડમાં એડ્રેસ સુધારો ઘર બેઠા Online -૨ મિનીટમાં
આપે રહેણાંક એડ્રેસ બદલાવ્યું હોય તો આપના આધારકાર્ડમાં આ એડ્રેસ ઘર બેઠા જાતે સુધારી શકો છો.ઓનલાઇન કેવી રીતે સુધારશો ? તો જુઓ આ ગુજરાતીમાં માહિતી સાથેનો સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટીકલ વિડીયો અને આપને ગમે તો અન્યને શેર કરી મદદરૂપ બનો.
https://www.youtube.com/watch?v=TgHIGPR2V60
Share This
Previous Post
Next Post