ખેલમહાકુંભ ૨૦૧૭ કાર્યક્રમ જાહેર થઇ ગયેલ છે.જેની સત્તાવાર માહિતી નીચે આપેલ છે.
- ખેલમહાકુંભ ૨૦૧૭ પરિપત્ર અને સૂચનાઓ - PDF
- ખેલમહાકુંભ ૨૦૧૭ પુરસ્કાર માહિતી - PDF
- રજીસ્ટ્રેશન માટેની વેબસાઈટ : Click Here
- અગત્યની તારીખ :
- ઓનલાઈન રજીસ્ટ્રેશન : ૩૦.૬.૧૭ થી ૧૭.૮.૧૭
- શાળા/ગ્રામ્ય કક્ષા સ્પર્ધા : ૧૮.૮.૧૭ થી ૨૧.૮.૧૭
- તાલુકા કક્ષા સ્પર્ધા : ૨૪.૮.૧૭ થી ૨૮.૮.૧૭
- જીલ્લા કક્ષા/મહાનગરપાલિકા સ્પર્ધા :૦૧.૯.૧૭ થી ૧૦.૯.૧૭
- રાજ્ય કક્ષા સ્પર્ધા :૨૫.૧૦.૧૭ થી ૨૪.૧૧.૧૭
- રજીસ્ટ્રેશન કેવી રીતે કરશો ? તેના ગુજરાતીમાં પ્રેક્ટીકલ વિડીયો
- How to School Regestration?
- How To School Team Regestration ?
- How To individual Regestration ?