- તમામ શિક્ષકો /B.Ed.,D.El.Ed.ના વિદ્યાર્થીઓ તેમજ TET/TAT/HTAT/GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા સૌ માટે ઉપયોગી વિડીયો
- શિક્ષણ સંબંધિત કેટલીક અગત્યની સંસ્થાઓ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા ચાલતા પ્રોજેક્ટ/પ્રવૃતિઓ કે યોજનાઓના ૪૦ થી વધુ સંક્ષિપ્ત નામ અને તેનું પૂરું નામ આ વિડીયોમાં દર્શાવેલ છે. સાથે સાથે તેનું ગુજરાતી નામ પણ આપેલ છે.
- આ વિડીયો જોવા અહીં ક્લિક કરો