SSA ની વેબસાઈટનો વિગતે પરિચય ગુજરાતીમાં | આ
સાઈટ પરથી SSA દ્વારા ચાલતા વિવિધ પ્રોજેક્ટ વિશે
માહિતી,શિક્ષક સેવાકાલીન તાલીમના વિવિધ મોડ્યુલ્સ સોફ્ટ કોપીમાં તેમજ ૧ થી ૪ ની
કવિતાઓ ઉપલબ્ધ છે.
- તમામ શિક્ષકો તેમજ /B.Ed./D.El.Ed.(PTC) ના વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ઉપયોગી બનશે.