લેખનમાં
સાચી જોડણી સાથેનું લેખન આવશ્યક છે ત્યારે સાચી જોડણી અને જે તે શબ્દોના અર્થની
સમજૂતી આપતો સાર્થ જોડણીકોશનો ઉપયોગ હવે આપ આપના મોબાઇલમાં આ કોશની એપલીકેશન
દ્વારા કરી શકો છો.એક વખત નેટ પરથી ઇન્સ્ટોલ કર્યા પછી નેટની જરૂર નથી.ઓફલાઇન
ઉપયોગ કરી શકો છો.ઉપયોગ અંગેની ગુજરાતીમાં પ્રેક્ટીકલ માહિતી સાથે જુઓ આ વીડીયો