8 Apr 2017

Bhagwadgomandal | Online Gujarati Dictionary



ગોંડલના રાજવી મહારાજા ભગવતસિંહજીની પ્રેરણાથી નવ ભાગમાં તૈયાર થયેલ ભગવદગોમંડલ ઓનલાઇન શબ્દકોશનો પરિચય અને ઉપયોગ કરવાની રીત વિશે ગુજરાતીમાં માહિતી સાથેનો સૌપ્રથમ વીડિયો. ભગવદગોમંડલ – જેમાં ૨,૮૧,૩૭૭ શબ્દો છે,તેના ૮,૨૧,૮૩૨ અર્થો સાથેનો ૯૮૭૦ પૃષ્ઠોમાં આ વિશાળ કોશ ઓનલાઇન ઉપલબ્ધ છે.માતૃભાષાની આ સમૃદ્ધિ સૌ માટે ગૌરવની વાત છે.
Share This
Previous Post
Next Post