6 Apr 2017

Online Gujarati/English/Hindi Dictionary Video


How to Use Online Dictionary (Video In Gujarati) 

ઘણી વાર વિદ્યાર્થીઓને/શિક્ષકોને અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ/ગુજરાતી શબ્દોના અંગ્રેજી શબ્દ/હિન્દી શબ્દોના ગુજરાતી અર્થ કે ગુજરાતી કઠિન શબ્દોના સરળ શબ્દ તેમજ સમાનાર્થી કે વિરોધી શબ્દોની જરૂર પડે છે ત્યારે આ બધુ એક જ જગ્યાએથી  ક્લિક કરતાની સાથે આસાનીથી મળી જાય તો ? કેવી રીતે ? જુઓ આ વીડિયો 

Share This
Previous Post
Next Post