19 Apr 2017

Make your QR Code Easy : Video in Gujarati



ઈન્ટરનેટ પરથી કોઈ માહિતી /વેબસાઈટ-બ્લોગ કે વિકિપીડિયાનું એડ્રેસ Url /યુટ્યુબ પરના વિડીયો /સોશિઅલ મીડિયા પ્રોફાઈલ /ડ્રાઈવમાં અપલોડ કરેલ ફાઈલ વગેરેના QR Code બનાવી એને સ્કેન કરી સીધા જ જે તે URL પર જઈ શકાય છે .આ QR Code કેવી રીતે બનાવશો ? કેવી રીતે પ્રિન્ટ કાઢી સ્કેન કરશો ? તેના વિષે ગુજરાતીમાં પ્રેક્ટીકલ માહિતી સાથેનો આ વીડિયો જુઓ .અને આપના પસંદગી મુજબના QR Code બનાવો .

  • ધો.૫ English નાં બધા યુનીટના QR Code શ્રી પિયુષભાઈ પટેલ સાહેબ (થોળ પે.સે.શાળા ,તા.કડી,જી.મહેસાણા)  દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે . 
  • Download QR Code File English Std.5 
Share This
Previous Post
Next Post