Std.1 to 4 -વેકેશનમાં ગૃહકાર્ય ધો.૧ થી ૪ ના વિદ્યાર્થીઓને વેકેશનમાં ગૃહકાર્ય આપવાનું વિચારતા હોય તો તેમાં આપી શકાય એવી એક ફાઈલ આપણા એક શિક્ષક શ્રી કલ્પેશભાઈ ચોટલીયાએ તૈયાર કરી છે .કદાચ આપને ઉપયોગી બનશે. Download Homework FIle Share This