Code

" TAT પરીક્ષા ફાઇનલ આન્સર કી ટૂંક સમયમાં જાહેર થશે."

16 April 2017

જ્ઞાનકુંજ ' ઓરિએન્ટેશન કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે-Gyankunj

ગઈ કાલે ' જ્ઞાનકુંજ ' ઓરિએન્ટેશન કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે મને મારી વાત રજૂ કરવાની તક મળી।  ટેકનોલોજીના ઇનોવેટિવ ઉપયોગથી ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે મારી કરેલ કામગીરીને ગઈ કાલે તા.15.4.2017 ના રોજ ગાંધીનગર ટાઉનહોલ ખાતે 1200 જેટલા ટેકનોસેવી શિક્ષકો સાથે શેર કરવાનો મોકો મળ્યો ,આ અવસર એક અવિસ્મરણીય બની રહ્યો - આ માટે હું આપ સૌ શિક્ષકમિત્રો અને સમગ્ર શિક્ષણ વિભાગનો આભારી છું.આપ સૌનો પ્રેમ અને સહકાર ઉલ્લેખનીય છે.પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધાર હેતુ સરકારશ્રી દ્વારા થયેલ પ્રયત્નો પ્રશંસનીય છે.