આજે મોટાભાગના વિદ્યાર્થીઓના વાલીઓ પાસે સ્માર્ટફોન છે
ત્યારે તેમના બાળકો મોબાઇલમાં ગેમ રમવામાં એમનો ઉપયોગ કરતા હોય છે.આ જ મોબાઇલનો શૈક્ષણિક
ઉપયોગ થઇ શકે છે.જે તેને અભ્યાસમાં પણ ઉપયોગી થશે.એમાંની એક છે English to ગુજરાતી ડિક્શનરી મોબાઇલ એપ.જેનાથી એમનું શબ્દભંડોળ પણ વધશે.અંગ્રેજી શબ્દોના
અર્થ જાણી શકશે.આ એપ ઓફલાઇન ઉપયોગ કરી શકો છો.શાળાના વિદ્યાર્થીઓને એપ ઉપયોગની પ્રેક્ટિકલ
માહિતી આપો આ વીડીયો દ્વારા