ધો.૬ થી ૮ ના વિજ્ઞાન- ટેક. અને સામાજિક વિજ્ઞાનના બંને સત્રના તમામ
એકમના MCQ પ્રશ્નોની મોબાઇલ એપલીકેશન
– જે ઓફલાઇન છે.વિદ્યાર્થીઓ જાતે ઘરે બેઠા સ્વ મૂલ્યાંકન કરી શકે અને પરીક્ષાની તૈયારી
કરી શકશે.માત્ર 2 Mb ની એપ.છે ,જે ઓફલાઇન ઉપયોગ કરી શકશો.એપલીકેશનનું
પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન આ વીડિયો દ્વારા વિદ્યાર્થીઓને બતાવી માહિતગાર કરી શકાય.