શિક્ષણ વિભાગ દ્વારા આગામી સત્રના પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૧૬-૧૭ ના આયોજન પરિપત્ર /રૂપરેખા /ધ્યાનમાં રાખવાની બાબતો અને કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા સાથેનો પરિપત્ર જાહેર કરેલ છે.આ સાથે પ્રવેશોત્સવ સૂત્રો અને કન્યા કેળવણી સૂત્રો પણ નીચે આપેલ લિંક પર ક્લિક કરી PDF ફાઇલમાં આ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. ( સુત્રો માટે આભાર : મનીષભાઇ સુથાર)