ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ એટલે શું ? એમાં ક્યા ક્યા ડિવાઇસનો સમાવેશ થાય
છે? તેના નામ ચિત્ર સાથે ઉપયોગોની ગુજરાતીમાં માહિતી સાથેનો આ
વિડ્યો.-કી-બોર્ડ , માઉસ ,સ્કેનર, ટચસ્ક્રીન, બારકોડ રીડર :, ઓપ્ટીકલ માર્ક
રીડર, ઓપ્ટિકલ કેરેક્ટર રીડર ( OCR), મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર (MICR)
, લાઇટ પેન, જોય સ્ટીક, ટ્રેકબોલ, માઇક્રોફોન, સ્પીચ રેકગ્નીશન, વેબ
કેમેરા, મોનીટર, પ્રિન્ટર,સ્પીકર વગેરે વિશે આ વિડ્યોમાં માહિતી આપેલ છે
- અગાઉના વિડ્યો જુઓ : ( ગુજરાતીમાં માહિતી સાથેના )
- તમારા કોમ્પ્યુટર/લેપટોપના ડેટાની સી.ડી.કે ડી.વી.ડી.કેવી રીતે બનાવશો ?
- એક જ ક્લિક પર ફોલ્ડરના બધા જ ફોટાની સાઇઝ કેવી રીતે ઘટાડશો ?
- કમ્પ્યૂટરનો પરિચય અને આજ સુધીનો ઇતિહાસ
મારા યુટ્યુબ પર મુકાનારા કોઇ પણ નવા વિડ્યોની જાણકારી આપ જો ઇ-મેઇલથી મેળવવા માગતા હોય તો યુટ્યુબ પર જઇને Subscribe પર ક્લિક કરો.જેનાથી હવે પછી મારા કોઇ પણ નવા વિડ્યો મુકાશે તો આપને એમની જાણ અને તેની શોર્ટ લિંક આપતો ઇ-મેઇલ મળી જશે,જેના પર ક્લિક કરી આપ આસાનીથી આ વિડ્યો જોઇ/ડાઉનલોડ કરી શકશો..