UncategoriesPraveshotsav Guideline By Govt. -પ્રવેશોત્સવ 2016-'17
2 Jun 2016
Praveshotsav Guideline By Govt. -પ્રવેશોત્સવ 2016-'17
શિક્ષણ વિભાગ,ગુજરાત રાજ્ય દ્વારા આગામી પ્રવેશોત્સવ ૨૦૧૬-૧૭ ના સંદર્ભમાં એક ગાઇડલાઇન જાહેર કરેલ છે,જેમાં સુચનાઓ અને જરૂરી માહિતી સામેલ છે.આની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરો.
પ્રવેશોત્સવ ગ્રામ્ય કક્ષાએ તા.08-09-10 અને શહેરી તા.૧૫-૧૬-૧૭ જૂન ૨૦૧૬