ધોરણ ૧૦ અને ૧૨ પછી હોશિયાર વિદ્યાર્થીઓ પણ ઘણીવાર આર્થિક મુશ્કેલીના કારણે આગળ અભ્યાસ કરી શકતા નથી,તો આવા તેજસ્વી બાળકો માટે સરકારશ્રી તેમજ રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા એજ્યુકેશન લોન આપવામાં આવે છે,તેમજ આવા તેજસ્વી બાળકોને સરકારશ્રી અને કેટલાક ટ્રસ્ટ દ્વારા શિષ્યવૃતિ પણ મળે છે.જેમની માહિતી નીચે આપેલ પી.ડી.એફ.ફાઇલમાં આપેલી છે.