રોજિંદા જીવન વ્યવહારમાં ઉપયોગી એવા નાના નાના ૭૨ વાક્યો/શબ્દોનું
કલેક્શન-કે જેનો સામાન્ય વાતચીતમાં ઉપયોગ થઇ શકે અને વિદ્યાર્થીઓ સરળતાથી
શીખી શકે.- આ વિડ્યોમાં સ્પેલીંગ અને તેના અર્થ લખાણ સ્વરૂપે હોઇ શાળાકક્ષાએ વિદ્યાર્થીઓ પાસે નોટ્સ પણ તૈયાર કરાવી શકાય.* શક્ય એટલી વાર પુનરાવર્તન થઇ શકે.* મોબાઇલમાં પણ જોઇ શકાય. -