ધોરણ ૧૦ નું પરિણામ આજે સવારે ૦૮.૦૦ વાગ્યા પછી જાહેર થનાર છે.
- માર્કશીટનું વિતરણ તા.૨૬.૫.૨૦૧૬ ગુરૂવારે જે તે જિલ્લાના વિતરણ કેન્દ્રથી ૧૧.૦૦ થી ૦૪.૦૦ સુધીમાં મળશે.
- ગુણચકાસણીની અરજીઓ માત્ર ઓનલાઇન પર તા.૨૬.૫.૧૬ થી ૦૭.૦૬.૨૦૧૬ સુધી કરી શકાશે.
- પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો Result Site 1
- પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.Result Site 2
- નામ પરથી પરિણામ જોવા માટે - Result Site 3
- કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર : ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦