વાંચન સપ્તાહ ૨૦૧૬ - Vachan Saptah પ્રાથમિક શાળાઓમાં બાળકોનું વાંચન કૌશલ્ય વિકસે તે હેતુથી દર વર્ષે વાંચન સપ્તાહ ઉજવાય છે.આ વર્ષે વાંચન સપ્તાહ ૨૦૧૬ માર્ચમાં ઉજવવા બાબત ઉપયોગી માહિતી ડાઉનલૉડ કરો. વાંચન સપ્તાહ આયોજન બાબત પરિપત્ર ડાઉનલોડ વાંચન સપ્તાહ આયોજન ફાઇલ ડાઉનલોડ વાંચન સપ્તાહ અહેવાલ (નમૂના માટે Word ) સુધારા કરી શકો . Share This