નમસ્કાર મિત્રો,
મારા
બ્લોગમાં આજે એક નવો વિભાગ ઉમેરી રહ્યો છું.આ વિભાગમાં કેટલાક બ્લોગ અને
વેબસાઇટસની યાદી છે કે જેમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી મળશે,અને ગમશે.આ
વિભાગમાં યાદીમાં વધારો થતો રહેશે,જોતા રહેશો.
* આ વિભાગ આપને બ્લોગ પર ભવિષ્યમાં કેવી રીતે મળશે ?General મેનુ પર ક્લિક કરતા ઉપયોગી વેબસાઇટ્સ મેનું જોવા મળશે,તેના પર ક્લિક કરશો.
- ગુજરાતી ભાષા અને સાહિત્ય વિશે માહિતીસભર લેખ માટે : ટહુકો
- ગુજરાતી ભાષા અને સાહિત્ય વિશે માહિતીસભર લેખ માટે : રીડ ગુજરાતી
- વાંચવાની મજા પડે એવા ચિંતનાત્મક લેખ માટે જગદીશભાઇ જોષીનો બ્લોગ
- શૈક્ષણિક વિડ્યો/ક્વિઝ તેમજ મટિરીયલ્સ અને સામગ્રીનો ખજાનો : બલદેવપરી સાહેબ
- PDF માં પુસ્તકો ડાઉનલોડ કરવા માટે : ઋષિ ચિંતન -શ્રીરામ શર્મા આચાર્ય સંદેશ
- ગુજરાતીમાં ગુજરાતીઓ માટે વિવિધ કેટેગરીમાં લેખોનો ખજાનો : વેબગુર્જરી
- ગુજરાતીમાં માહિતીસભર ૯૭ વેબસાઇટ્સની યાદી