Uncategoriesધો.૧૦/૧૨ માં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ માટે Video
11 Mar 2016
ધો.૧૦/૧૨ માં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ માટે Video
જો આપના કે આપના પરિવારના બાળકો બોર્ડની ધોરણ ૧૦/૧૨ ની પરીક્ષા આપવાના હોય કે આવતા વર્ષે ધોરણ ૧૦ અથવા ૧૨ માં પ્રવેશ મેળવવાના હોય તો આપ આ ૦૨ વિડ્યો ખાસ જુઓ.આ વિડ્યો આપના બાળકોના હિતમાં છે.સૌજન્ય : દિપક તેરૈયા સાહેબ