શાળાના અભ્યાસ દરમિયાન જ બાળકોને ટ્રાફિકના સિગ્નલના
નિયમની જાણકારી મળી રહે જેથી બાળકો શિસ્તતાપૂર્વક ટ્રાફિકના નિયમોનું
પાલન કરે.ટ્રાફિકના વિવિધ સિગ્નલ તેમના નિશાન સાથે દરેક સિગ્નલ વિશે ગુજરાતીમાં
વિગતવાર માહિતી આપતી ફાઇલ ડાઉનલોડ કરો.અને વિદ્યાર્થીઓને વિગતે ચર્ચા કરો અને
બતાવો- બે ફોટા પાડી ફાઇલમાં નોંધ રાખો.આ એક પ્રવૃતિ બની જશે.