વિદ્યાર્થીઓ જે તે મહાનુભાવો/દિન મહિમાથી પરિચિત થાય,તેમના જ્ઞાનમાં વધારો થાય/શાળાકક્ષાએ યોજાતી વક્તૃત્વ/નિબંધ
સ્પર્ધાઓ/પ્રોજેક્ટમાં ઉપયોગી બને એવી માહિતી - 'વિશેષ પરિચય' અહિં ૪૦ થી વધુ મહાનુભાવો/પ્રખ્યાત
હસ્તીઓ/સ્થળ / મહાપુરૂષો / પ્રસિધ્ધ મહિલાઓ / તહેવારો / ઘટનાઓ વગેરેનો પરિચય
ગુજરાતીમાં PDF ફાઇલમાં ડાઉનલોડ કરી શકશો.